રાધનપુર: રતનપુરા પાટિયા પાસેથી પોલીસે ઇકોગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,ગાડી સવાર બે શખ્સો ફરાર
Radhanpur, Patan | Aug 10, 2025
શંખેશ્વરના રતનપુરા પાટિયા પાસેથી પોલીસે ઇકોગાડીમાંથી બિયર દારૂના ૭૦૦ નંગ નો જથ્થો કિંમત ૨,૩૨,૧૧૮ તેમજ ઇકોગાડી કિંમત ૨...