ચોરાસી: સુરત....સુરત ના માન દરવાજા ટેર્નામેન્ટ નો રસ્તો બંધ કરતા સ્થાનિકો માં ભારે રોષ. પાલિકા ખાતે મોરચો નોંધાવ્યો.
Chorasi, Surat | Nov 3, 2025 સુરત....સુરત ના માન દરવાજા ટેર્નામેન્ટ નો રસ્તો બંધ કરાતા સ્થાનિકોમાં રોષસ્થાનિકો નો મોરચોઃ પહોંચ્યો સુરત મનપા કચેરીકોર્પોરેટર સહીત શાસકો ની તાનાશાહી નો સ્થાનિકો એ રોષ વ્યક્ત કર્યો50 વર્ષે જૂનો રસ્તો શાસકો સાથે બિલ્ડરો એ બાઉન્સરો મૂકી બંધ કર્યો રસ્તો બંધ થતા સ્થાનિકો ને ભારે હાલાકીવૃદ્ધો સહિત બાળકો બે કિલોમીટર જેટલો રસ્તો ફરીને આવવા મજબુર બન્યા છે.