આજે તારીખ 05/01/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સારમારીયા ખાતે "રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ" અંતર્ગત "100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ" દરમિયાન પોર્ટેબલ X-Ray દ્વારા 201 X-Ray કરવામાં આવ્યા આવ્યા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડો.આર. ડી.પહાડીયા ,તેમજ THO ડો. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.