જસદણ: જસદણ મેઈન બજારમાં ગાય નાં ગળામાં સાયકલ ફસાઈ જતાં દોડ ધામ મચી ગઇ
Jasdan, Rajkot | Nov 24, 2025 જસદના મેન બજાર ડીએસસી કે હાઈસ્કૂલ પાસે ગાયના ગળામાં સાયકલ ફસાઈ જતા ગાય દોડાદોડી કરતા લોકોમાં ભાગદોડ મચેતી ત્યારે સેવાભાવી લોકો દ્વારા આ ગાયના ગળામાંથી સાયકલ કાઢવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે લોકોમાં રાહત ફેલાઈ હતી અને ગાયને પણ રાહત મળી હતી