ભાણવડ: સિસ્મોલોજી ગાંધીનગરની ટીમે ભાણવડમાં સર્વે હાથ ધર્યો; ભાણવડમાં બે સ્થળોએ ભૂકંપ માપક યંત્ર લગાવાશે
સિસ્મોલોજી ગાંધીનગરની ટીમે ભાણવડમાં સર્વે હાથ ધર્યો; ભાણવડમાં બે સ્થળોએ ભૂકંપ માપક યંત્ર લગાવાશે ભાણવડમાં છેલ્લા 14 દિવસથી ભેદી ધડાકાને લઈ સિસ્મોલોજીની ટીમે ભાણવડમાં સર્વે હાથ ધર્યો ભાણવડ સિંચાઈ વિભાગની ઓફિસમાં ભૂકંપ માપક યંત્ર મુકવામાં આવ્યું અને બીજું યંત્ર વર્તુ-2 ડેમ પર લગાવવામાં આવશે જેનાથી ભુકંપ અંગેની જાણકારી મળી રહેશે સિસ્મોલોજી ટીમ દ્વારા જમીન સ્તરથી માત્ર અંદાજીત બે થી ત્રણ કિલોમીટર અંદર હલન ચલન થતું હોય તેવો આવાજ.