જૂનાગઢ: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વિશ્વ ઓઝોન દિવસ અને આંતરરાષ્ટ્રીય સૂક્ષ્મજીવ દિવસ ઊજવણી
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામ પાસે આવેલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ અને આંતરરાષ્ટ્રીય સુક્ષ્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે.