ચોટીલા: ચોટીલા થાન - મૂળી સીમમાં ખનીજ ચોરીનો ખેલ જારી હોવાનું ઉજાગર લોડર સાથે ચાલક ખનીજના કૂવામાં ગરકાવ ગોતા ખોળ ની મદદ લેવાઈ
Chotila, Surendranagar | Aug 8, 2025
ચોટીલા થાન અને મૂળી તાલુકામાં બેફામ ગેરકાયદેસર ખનીજ ચોરી થાય છે. પ્રાંત અધિકારીના રાત-દિવસ દરોડા બાદ પણ છાનાખુણે ખનીજનું...