ટંકારા: ટંકારાના લજાઈ ગામે ચિલફિલ કંપનીમાંથી દુર્ગંધ આવતા ગ્રામજનો દ્વારા જનતા રેડ કરાઈ
Tankara, Morbi | Oct 17, 2025 ટંકારાના લજાઈ ગામે ચિલફિલ કંપનીમાંથી દુર્ગંધ આવતાં ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે જેથી ગ્રામજનો દ્વારા ચીલ ફિલ કંપનીમાંથી વાસ આવતી હોવાની અગાઉ કલેકટર અને મામલતદાર રજુઆત કરવા છે કોઈ નીરાકરણ ન આવતા અંતે ગ્રામજનોએ આજે જનતા રેડ કરી હતી.