ગરબાડામાં ફ્રુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, ૧૪ નાસ્તાની દુકામાં તેલ ચેક કરાયું ..ફ્રુટ વિભાગ દ્વારા નાસ્તા ની દુકાન પરથી 4 કિલો એક્સપાયરીડેટ વાળી ગરબાસેવનો નાશ કરાયો..ગરબાડા બજારમાં આકસ્મિક રીતે દાહોદ ક્રુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ખાણીપીણી દુકાનો ચલાવતા વેપારીઓમાં ફફડાટ..દાહોદ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગરબાડા નગરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ૧૪ જેટલી નાસ્તા હાઉસ તેમજ ખાણી પીણીની દુકાનમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દર...