ગાંધીધામ: અમદાવાદ પછી ગાંધીધામમાં ગીદવાણી સ્કૂલની બહાર વિધાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ જાણો શું છે સમગ્ર હકીકત
Gandhidham, Kutch | Aug 21, 2025
અમદાવાદની ઘટના બાદ ભુજમાં અને ગાંધીધામ પણ વિધાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે.ગાંધીધામની ડોક્ટર સી.જી...