હળવદ: હળવદમાં આપ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી કપાસમાં ઈમ્પોર્ટ ડ્યુટી રદ કરવાના નિર્ણયને પરત ખેંચવા માંગ કરાઇ
Halvad, Morbi | Aug 25, 2025
હળવદ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજરોજ સોમવારે હળવદ મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા...