ગરબાડા: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી
Garbada, Dahod | Nov 28, 2025 જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૬ માસથી ૩ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ અને કિશોરીઓને આંગણવાડી કક્ષાએથી THR (ટેક હોમ રેશન) આપવામાં આવે છે, તેમજ ૩ થી ૬ વર્ષના બાળકોને આપવામાં આવતા ગરમ નાસ્તામાં વપરાતા કાચા જથ્થાની સામગ્રીમાં સત્વ આંટાનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ THR પ્લાન્ટમાં બનતા ટ