માંગરોળ: માંગરોળ એસટી વર્કશોપ ના રૂ ૬કરોડ ૬૪ લાખના કામનું ખાતમુર્હુત કેબીનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઇ ની હાજરી માં કરવામાં આવ્યું
માંગરોળ એસટી વર્કશોપ ના રૂ ૬કરોડ ૬૪ લાખના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા ની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં માંગરોળ એસટી વર્કશોપના રૂ.૬ કરોડ ૬૪ લાખ ના કામનુ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરઠીયા સહિત ના મહાનુભાવો ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરઠીયા એ જણાવ્યું હતું કે આ વિકાસાત્મક કાર્યથી માંગરોળ સહિત સમગ્ર વિસ્તારના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા