વડોદરા પશ્ચિમ: પોતાની બદલી કરાવવા પાલિકાના કર્મચારીએ તરકટ રચ્યું: 30 હજાર લોકો પાણી માટે ટડવડ્યા
Vadodara West, Vadodara | Aug 30, 2025
વડોદરા મહાનગર પાલિકા ના વોર્ડ 1 માં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા ડેપ્યુટી એન્જિનિયર યોગેશ વસાવા ની એક અઠવાડિયા પહેલા...