સુબીર: સાપુતારા ખાતે સુરતના એક પરિવારની ચેઇન સ્નેચિંગની ઘટના બની, પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી ઝડપ્યા
Subir, The Dangs | Aug 19, 2025
સોનાની ચેઇન તોડીના ભાગી જવાની ઘટના બનવા પામી હતી.ભોગ બનનાર સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર...