નવસારી: અમદાવાદની ઘટના બાદ નવસારીની શાળાઓ એલર્ટ, AB શાળા સહિત અન્ય વિદ્યાર્થીઓના દફ્તરોની ચકાસણી શરૂ
Navsari, Navsari | Aug 22, 2025
અમદાવાદની શાળામાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને પગલે નવસારી શહેરની શાળાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. શહેરની...