માણાવદર: ના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીની ઉપસ્થિતીમાં ટુવે વીડિયો કોન્ફરન્સ યોજાયો
આજ રોજ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે 85 માણાવદર વિધાનસભાના વિશેષ મતદાર સુધારણા અભિયાન "SIR" ના BLA 2 નો વર્કશોપ યોજાયો હતો જેમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તથા માણાવદર વિસ્તારના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માજીએ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ટુવે વીડિયો કોન્ફરન્સના મધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું.