બોડેલી: ડભોઇ હાઇવે પર પીઠા ગામ પાસે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સાઇડ ના ખાડામાં ઉતરી જતા અકસ્માત
Bodeli, Chhota Udepur | Jul 22, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પીઢા ગામ પાસે આજની ઘટના બની હતી જેમાં ડભોઇ બોડેલી હાઇવે પર પીઠા ગામ પાસે વડોદરા...