ઇડર: ઇડરના બડોલી ગામના દેવી-દેવતાઓના મંદિરો દિવાળીના પર્વે રોશનીથી ઝળહળી ઉઠ્યા..!!
ગત રેટ ૮ વાગે ઇડરના બડોલી ગામના દેવી-દેવત
ઇડરના બડોલી ગામના દેવી-દેવતાઓના મંદિરો દિવાળીના પર્વે રોશનીથી ઝળહળી ઉઠ્યા..!! ગત રેટ ૮ વાગે ઇડરના બડોલી ગામના દેવી-દેવતાઓના મંદિરો દિવાળીના પર્વે રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા ઇડર તાલુકાના બડોલી સહિત તાલુકામાં ઠેર ઠેર પ્રકાશના પર્વ દિવાળી પર્વની ઉજવણી મોઘવારીના માર વચ્ચે પણ ઉત્સાહભેર થઈ રહી છે આ અવસરે બડોલી ગામના વિવિધ મંદિરો રંગબેરંગી લાઇટિંગ અને શણગારથ