કપરાડા: નાનાપોંઢા ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું, ધારાસભ્ય જીતુ ચૌધરી હાજર રહ્યા
Kaprada, Valsad | Sep 23, 2025 દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” હેઠળ નાનાપોંઢા ખાતે મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો.