ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું, સાંસદ મનસુખ વસાવાએ ભાજપ જિલ્લા પ્રમુખ પર સાધ્યું નિશાન?
Bharuch, Bharuch | Sep 1, 2025
ભરૂચની દૂધધારા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ...