વિસાવદર: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા તાલુકાના ગામના ખેડૂતો અને આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળીને નવા વર્ષ ની ઉજવણી કરી
વિસાવદર તાલુકાના દાદર ગીર નાની મોણપરી સહિત અલગ અલગ ગામોની ધારાસભ્ય દ્વારા નવા વર્ષ નિમિત્તે મુલાકાત કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા ગામના વડીલો માતાઓના નવા વર્ષ નિમિત્તે આશીર્વાદ લીધા હતા અને કાર્યકર્તાઓ આગેવાનોને અલગ અલગ ગામોના ખેડૂતોને ખેડૂત પરિવારો સાથે મળી નવા વર્ષની ઉજવણી કરી હતી