લાલપુર: લાલપુરના અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ આધરવામાં આવ્યું
જામનગર જિલ્લાના લાલપુર માં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું લાલપુરના અનેક વિસ્તારોમાં દિવાળીના તહેવારને લઈને પોલીસ દ્વારા બનાવ ન બને તે માટે ફૂટ પેટ્રોલિંગ યાદ કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો લાલપુરના ધરાનગર શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને ફૂડ પેટ્રોલીગ હાથ ધરવામાં આવ્યું હતું