ધ્રાંગધ્રા: નરશીપરામાં રહેણાંક મકાનમાંથી વિદેશી અને દેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો આરોપી : ફરાર
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને દેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 49, 740 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે