ઓલપાડ: સાયણ ગામે ATM માં ચોરીની ઘટનામાં એકની ધરપકડ કરાઇ
Olpad, Surat | Nov 3, 2025 સાયણમાં થોડા દિવસ અગાઉ SBI બેન્કના ATM માં કાપી તસ્કરોએ હાથ ફેરો કર્યાનો મામલો,સુરત જિલ્લા પોલીસે પાંચ પૈકી એક આરોપીને ઝડપી લીધો,ભરૂચ ના અંકલેશ્વર થી તરુણ બાબુ વૈષ્ણવ નામના ઇસમને ઝડપી લીધો,આ ઈસમે તસ્લીમ અને ત્રણ સાથે મળી SBI નું ATM ગેસ કટર થી કાપી નાખ્યું હતું,અને તેમાંથી 15.73 લાખના રોકડા ઉઠાવી ભાગી ગયા હતા,પોલીસે 300 જેટલા CCTV કેમેરા ચેક કરી આ આરોપીને ઝડપી લીધો