માંગરોળ: શહેરમાં જલેબી હનુમાનજી મંદિર સુધી નિર્માણ થનારા રસ્તાનું ખાતમુર્હુત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું
Mangrol, Surat | Nov 29, 2025 માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ સુપ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિર સુધી રૂપિયા એક કરોડ 40 લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તા નું ખાતમુર્હુત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન રાજુભાઈ પાઠક હિરેનભાઈ પાઠક મુખ્ય સંચાલક તેમજ ટ્રસ્ટી કિન્નરભાઈ પટેલ દિલીપસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા