જલાલપોર: શહેરમાં રખડતા શ્વાન ને લઈને પાલિકાની કામગીરી ને લઈને માજી નગર સેવકે nmc થી પ્રતિક્રિયા આપી
નવસારી શહેરમાં રખડતા શ્વાનને લઈને લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે અને પરેશાન થઈ રહ્યા છે જેને લઈને પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ કેટલાક વિસ્તારો છે જ્યાં હજુ પણ રખડતા શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને માજી નગરસેવક વિજય મનુભાઈ રાઠોડિ પોતાની પ્રતિક્રિયા આપી હતી.