વડોદરા પૂર્વ: બિલ્ડર ભેગા મળી જુગાર રમતા હતા અને અચાનક પોલીસ વિલન બનીને ત્રાટકી
તાલુકા પોલીસ સ્ટેશન ધ્વારા રાત્રે એક બિલ્ડરની ઓફિસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કેટલાક બિલ્ડર જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જેથી પોલીસે તમામ ની ધરપકડ પરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે