નવસારી: નવસારી LCBએ ATM તોડીને ચોરી કરવાની કોશીશનો ગુનો ઉકેલી આરોપીને સાધનો-બાઇક સાથે ઝડપી પાડ્યો, વાંસદા ધરમપુર રોડ પરની ઘટના
Navsari, Navsari | Aug 28, 2025
વાંસદા ધરમપુર રોડ નજીક આવેલ ઇન્ડિયા-૧ ATMમાં ચોરી કરવાની કોશીશ કરનાર આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે....