માણાવદર માં ગુંસાઈજીનો ૫૧૧ મો પ્રાગટ્ય ઉત્સવ યોજાયો માણાવદર શહેર ખાતે શ્રી સર્વોત્તમ હવેલી-માણાવદર દ્વારા અનન્તશ્રી વિભૂષિત જગદ્ગુરૂ શ્રીમદ્ વિષ્ણુસ્વામિવલ્લભાચાર્ય મહાપ્રભુ સંપ્રદાય વૈષ્ણવાચાર્ય શ્રીમદ્ચરણ શ્રી ગુંસાઈજીના ૫૧૧ માં પ્રાગટ્ય ઉત્સવ નિમિતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત રહીને શ્રી પરાગકુમારજી મહોદયશ્રીના ગુંસાઈજીનો પ્રાક્ટયોત્સવ યોજાયો જેમાંસવારે મંગળા આરતી, પ્રભાત ફેરી,શૃંગાર દર્શન બાદ મહાપ્રસાદ યોજાયો હતો