નવસારી: પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા ભેંસતખાડા સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી આવવાની શરૂઆત
Navsari, Navsari | Sep 7, 2025
નવસારી જિલ્લાના પૂર્ણા નદીમા વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી. જ્યારે રવિવારે સાંજે 6:00 કલાકે...