વિસાવદરમાં ધારી ડેપો દ્વારા ચલાવવામાં આવતા ત્રણ એસટી રુટો બંધ થતા લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ધારી સતાધાર ભાવનગર ભાવનગર જવા માટે એક માત્ર સવારે 6:00 વાગે એસટી બસ તે રૂટ બંધ કરેલ 11 વગરની મહુવા જુનાગઢ બપોરે 1:30 ની ધારી જુનાગઢ છેલ્લા ઘણા સમયથી આ 3 એસટી રુટ બંધ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે