રાજકોટ પૂર્વ: છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી ફરાર ભાવિન સોલંકીને પાટણથી એલસીબી ઝોન-2 ની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી
છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી ફરાર ભાવિન સોલંકીને પાટણથી એલસીબી ઝોન-2 ની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની આપેલ સૂચનાથી નાસતા ફરતાં સ્કવોર્ડના પીએસઆઈ આર.એચ.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે ટીમને મળેલ સંયુકત બાતમીના આધારે માલવીયાનગર પોલીસ સ્ટેશનના છેતરપીંડી ગુન્હાના