કવાંટ: ધનિવાડા ધનિવાડી પીપલદા બૈડીયા ભુમસવાડા રોડ ૭૭૬.૪૭ લાખના ખર્ચે મંજુર થતાં ધારાસભ્યના હસ્તે ખાતમુહર્ત કરાયું.
Kavant, Chhota Udepur | Aug 24, 2025
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આદિજાતિ વિસ્તારના આંતરિક ગામોને તાલુકા મથક સાથે જોડતા રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય...