સુરત શહેરમાં વહેલી સવારે બની અકસ્માતની ઘટના,ડિંડોલી - ઉધનાને જોડતો બ્રિજ પર બની ઘટના,અજાણ્યા વાહનની અડફેટે આવી જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત,હેલ્મેટ પેહેર્યા હોવા છતાં અકસ્માતમાં મોત,પ્રાથમિક દ્રષ્ટિએ ઓવર ટેક કરતી વખતે અકસ્માત થયા હોવાનું અનુમાન,અકસ્માત મામલે ડિંડોલી પોલીસ વધુ તપાસ શરૂ કરી