થરાદ: વિમાન દુર્ઘટના મામલે નગરજનોની સંવેદના, હડકાઇ માતાજીના મંદિરે વિવિધ સંગઠનોએ 2 મિનિટનું મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ
India | Jun 14, 2025
અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાત અને દેશને શોકમાં ગરકાવ કરી દીધું છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ...