તળાજા: રાળગોન નજીક બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો
રાળગોન નજીક બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો તારીખ 6 10 25 ને રાત્રિના દસ કલાક દરમિયાન બગદાણા દર્શન જઈ રહેલા ટુ વ્હીલર ચાલક નો નજીક અકસ્માત સર્જાયો હતો ટુ વ્હીલર સામસામ અથડતા શોભાવડ ગામના મહેન્દ્ર મનસુખભાઈ ઉંમર વર્ષ 32 અને ધરમશીભાઈ ખાટાભાઈ ભીલ ઉંમર વર્ષ 60 ને ઇજાઓ પહોંચતા તળાજા ની સરકારી હોસ્પિટલમાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બ