ધ્રાંગધ્રા શહેરના વ્યાસ નાં ચોરા પાસે ભગવતી મિત્ર મંડળ તથા દીપારા ના ચોરા પાસે મિત્ર મંડળ અને મેલડી માં ના મંદિર પાસે મિત્ર મંડળ દ્વારા ચોકમાં પટાંગણમાં વર્ષો જૂની પરમ્પરા મુજબ મુર્હતનાં સમયે હોળી પ્રગટાવી દેવામાં આવી હતી જેમાં ભાવિક ભક્તોએ હોલિકા દહનનાં દર્શન કરી દુરવિચાર, દુષ્ટ્રાચાર, ક્રોધ, ઈર્ષા જેવા પાપ રૂપી અધર્મનાં નાશ ની પ્રાર્થના કરી હતી...