છાપરા ગ્રામ પંચાયતે દારૂની બંધીની કડક અમલવારી માટે પત્ર વાયરલ કરી નિર્ણય લેતા ગ્રામજને પ્રતિક્રિયા આપી.
Palanpur City, Banas Kantha | Dec 1, 2025
પાલનપુર તાલુકાના છાપરા ગ્રામ પંચાયતે દારૂ બંધીની કડક અમલવારી માટે પત્ર વાયરલ કરી નિર્ણય લેતા ગ્રામજને આજે સોમવારે સાંજે 6:30 કલાકે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે દારૂ વેચનાર દારૂ પીનાર સહિતના લોકો સામે ગ્રામ પંચાયત કડક કાર્યવાહી કરશે અને તમામ સેવાઓ બંધ કરશે.