પ્રાંતિજ: પ્રાંતિજ ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને લઈ નિચાણવાળા વિસ્તાર મા ભરાયા વરસાદી પાણી
Prantij, Sabar Kantha | Aug 30, 2025
પ્રાંતિજ ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો બજાર વિસ્તાર મા પાણી ભરાતા અનેક વાહનચાલકો ને પરેશાની તો પાણી ને લઈ ને...