માંડવી યુનિટી ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ માં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી આજે બીજા દિવસે પણ ઘાયલ થયેલા પક્ષીઓની સાર સંભાળ લેવાઈ હતી તમામ ઘાયલ થયેલા પક્ષીઓને માંડવી ફોરેસ્ટ વિભાગ ને સોપાયા હતા આ સેવા કાર્યમાં પારસ ભાઈ માલમ મહેશભાઈ ગોસ્વામી સહિત સહયોગી બન્યા હતા. માહિતી બપોરે 12:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.