વડોદરા રેલવે વિભાગના રણોલી અને પ્રતાપનગર સ્ટેશન ખાતે આગામી સમયમાં પિટ લાઈન અને સ્ટેબલિંગ લાઈનના નિર્માણ સાથે પ્રતાપનગર સ્ટેશન પર કોચિંગ ક્ષમતા વધારવા માટે કોચિંગ ટર્મિનલ બનાવાશે.
વડોદરા પશ્ચિમ: રેલવે વિભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા રણોલી અને પ્રતાપનગર સ્ટેશન પર પિટ લાઈન,સ્ટેબલિંગ લાઈનનું નિર્માણ કરાશે - Vadodara West News