જામનગર શહેર: હાપામાં આવેલ ઓવર બ્રિજનું કોંગ્રેસે બાળકીની હાથે લોકાર્પણ કરી દીધું
જામનગર કોંગ્રેસ દ્વારા આજરોજ આપવામાં આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે આ બ્રિજેલા અઢી મહિનાથી તૈયાર થઈ ગયેલો હોવા છતાં પણ તંત્ર દ્વારા તેનું લોકડપણ કરવામાં આવતું ન હતું જેના કારણે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ કરી અને લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે