કેશોદ: કેશોદના અક્ષયગઢ રોડ પર ડબલ સવારીમાં બાઈક સ્લિપ થતાં 1 યુવકનું મોત
કેશોદના અક્ષયગઢ રોડ પર ડબલ સવારીમાં બાઈક સ્લિપ થતાં 1 યુવકનું મોત.રાણિંગપરા ગામના કમલેશ ભુપતભાઇ સોલંકી અને હિતેશ ભરતભાઈ સરવૈયા બાઈક લઈ કેશોદથી રાણિંગપરા પરત ફરી રહ્યાં હતાં ત્યારે બાઈક સ્લિપની બની હતી ઘટના.બાઈક સ્લિપ થતાં બંને યુવકો રોડ પર પટકાતાં પહોંચી હતી ગંભીર ઇજા.ઇજાગ્રસ્ત બંને યુવકોને 108 મારફત સરકારી હોસ્પિટલ ખસેડાતાં હાજર ડોક્ટરે કમલેશ ભૂપત સોલંકીનું મોત થયાનું કર્યું જાહેર.યુવકના મોતના પગલે પરિવારમાં વ્યાપી ગમગીની.