ઝઘડિયા: ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો આજે હાઇકોર્ટમાં તારીખ પડી, આગામી તા. 28 ઓગસ્ટના રોજ નામદાર હાઇકોર્ટ દ્વારા સુનાવણી યોજાશે
Jhagadia, Bharuch | Aug 13, 2025
ચૈતર વસાવાની જામીન અરજી પર આજ રોજ નામદાર હાઇકોર્ટ માં સુનાવણી યોજાઇ હતી પરંતુ સરકારી પક્ષે વકીલ બદલવાની અરજી કરતા ...