ચોટીલા: ચોટીલા તાલુકાના સાલખડા ગામે દેશી દારૂ બનાવાની ભઠ્ઠી ઝડપાઈ 4200 લિટર દારૂ બનાવવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
ચોટીલા નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાટવી મળી હતી તે બાતમીના આધારે એલસીબીઆઈ જે જે જાડેજા દ્વારા સ્કુલની ટીમને સાથે રાખી સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં સાલખડા ગામે સીમ વિસ્તારમાં દેશી દારૂ બનાવવા નો આથો 4200 લિટર સ્થળ ઉપરથી મળી આવી તેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દરોડા દરમિયાન કુલ 1 લાખ થી વધુ નો મુદ્દા માલ જપ્ત કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમ વિરુદ્ધ નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિ