શિહોર તાલુકાના આમલા ગામે રહેતા ગોપાલભાઈ ચીથરભાઈ લવતું કા તેમજ તેમના નવ વર્ષના પિતરા ભાઈ સાથે બાઈકમાં ટેપ લઈને આબલા ગામ તરફ જતા હતા તે દરમિયાન આબલા ગામે રહેતા ચાર શખ્સોએ ગોપાલભાઈ ને કેમ અમારી સામે પોલીસમાં અરજી કરેલ છે તેમ કહી ચારેય શખ્સો એ સગીર સહિત બંને ભાઈઓને લાકડી ધોકા વડે ગંભીર માર મારી ઇજા કરી ફરાર થઈ જતા ગોપાલભાઈએ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે