જિલ્લા પંચાયત ખાતે દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ ગુજરાત પ્રમુખ દ્વારા મુશ્કેલી બાબતે વિડીયો વાયરલ કર્યો
Mahesana City, Mahesana | Sep 16, 2025
દિવ્યાગ સેવા વિકાસ ટ્રસ્ટ ગુજરાત પ્રમુખે વિડિઓ બનાવી વેદના વ્યકત કરી.જિલ્લા પંચાયતમાં મુલાકાતે આવેલા ભરત મોદી ને થયો કડવો અનુભવ.જિલ્લા પંચાયતમાં દિવ્યાગજન માટે કોઈ વ્યવસ્થા જ નથી.જિલ્લા પંચાયતમાં દિવ્યાગજન માટે વ્હીલચેર કે રેમ્પની વ્યવસ્થા નથી.દિવ્યાગજન માટે અલગ પાર્કિગની પણ વ્યવસ્થા નહીં.વિડિઓ બનાવી દિવ્યાગજનને પડતી તકલીફ નિવારવા જિલ્લા કલેકટરને કરી વિનંતી.