કેશોદ: કેશોદ વિધાનસભાના મોવાણા, હાંડલા, ચાંદીગઢ ના રસ્તા માટે નું ખાત મુહૂર્ત કરાયું
કેશોદ વિધાનસભાના મોવાણા હાંડલા ચાંદીગઢ ના રસ્તા માટે નું ખાત મુહૂર્ત કરાયું એક કરોડ અને 43 લાખ રૂપિયાના ખર્ચે આ તમામ રોડ નું નવીનીકરણ કરવામાં આવશે આ તકે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા તેમજ ગ્રામજનો અને તમામ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા