નવસારી: નવસારી lcb પોલીસે માલવાડા ગામ પાસેથી ૨૭૨૬૮૦ ના ભારતીય બનાવટ વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી.
નવસારી lcb પોલીસે માલવાડા ગામ પાસેથી ૨૭૨૬૮૦ ના ભારતીય બનાવટ વિદેશી દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરી.પોલીસે આરોપી ની પણ અટક કરી છે બે આરોપી શનિ અને મનીષ ની ધરપકડ કરવામાં આવી છે . અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.